નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના રોમેન્ટિક પોઝ,જોવો

 હાર્દિક પંડ્યાની ભાભીએ લખ્યું – આગ લગાડી

યુઝર્સે હાર્દિક અને નતાશાને ટ્રોલ કર્યા લખ્યું શરમ નામની વાત છે

 નતાશા સ્ટેનકોવિકે પતિ હાર્દિક પંડ્યા સાથે વારંવાર ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરે છે 

નતાશાએ તસવીરોના કેપ્શનમાં ફ્રેન્ચમાં લખ્યું 'Je t'aime'

અંગ્રેજીમાં તેનો અર્થ I Love You થાય છે