મુકેશ અંબાણી અને નિતા અંબાણી નાની વહુનું સ્વાગત કરવા તૈયાર 

રાધિકા મર્ચન્ટના મહેંદી ફંક્શનના ફોટા થયા વાઈરલ

રાધિકા પિંક કલરના ડિઝાઈનર લહેંગામા જોવા મળી રહી છે 

રાધિકા મર્ચન્ટ એક ટ્રેન્ડ ડાન્સર છે. 

અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમનીનો ડાન્સ વીડિયો મચાવી રહ્યો છે ધૂમ