મૌની રોયની અદા જોઈ ને ચાહકો બોલ્યા “ઉફ્ફ”

મૌની રોયએ પહેર્યો હોટ અને સેક્સી મેક્સી ડ્રેસ

મૌની રોયની અદા જોઈ ચાહકો થયા ફિદા

મૌની રોયએ ઠંડા પવનના સુસવાટા સાથે તેના વાળ પણ લહેરાવ્યા

મૌની રોયએ ઘરની બાલ્કનીમાં પડાવ્યા ફોટા

મૌની રોયએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીરો

મૌની રોયના ફોટાએ ઇન્ટરનેટ પર વધાર્યું તાપમાન

મૌની રોયના ઈન્સ્ટાગ્રામ પર 27.4 મિલિયન ફોલોઅર છે