મૌની રોયનો કિલર અને બોલ્ડ લુક, જોઈ તમે કહેશો, હાયયયય!
ફેશન અને લૂકના લીધી મૌની લાઈમલાઈટમાં રહે છે
બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં મૌની રોયનો જોવા મળ્યો કિલર લુક
દેશીથી લઈને વેસ્ટર્ન, મૌની દરેક આઉટફિટમાં ફટાકા લાગે છે
મૌની રોયે બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી
ફોટો જોઈ ફેંસએ દિલ ખોલી પ્રશંસા કરી
આ લૂકની શૈલી રિશિકા દેવનાની દ્વારા કરાઈ
'મારો કચરો ગાયબ થઈ ગયો' બ્લેક આઉટફિટ માટે ટ્રોલ થઈ ભૂમિ પેડનેકર