મૌની રોયનું ક્યુટ લૂક જોઈ તમેં કહેશો, WOW 

ટીવી બાદ એક્ટ્રેસ મોની રોય બોલિવૂડમાં સુંદરતા અને એક્ટિંગના લીધે પ્રખ્યાત 

મૌનીએ હાલ ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી

 જેમાં મૌની ખૂબ જ સુંદર દેખાઈ

એક્ટ્રેસ મૌની રોય ડ્રેસિંગ સેન્સને લઈને ફેન્સ વચ્ચે ચર્ચામાં 

 તેનો ગ્લેમરસ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.