મૌની રોયએ કરાવ્યું હોટ ફોટોશૂટ જૂઓ ફોટા

મૌની રોયએ ઇન્ડિયન ટીવીની ફેમસ એકટર છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

મૌની રોયે તસવીરો શેર કરીને ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા 

 મૌની રોયની અદા જોઈ ચાહકો ફિદા થઇ ગયા

મૌની રોયે સફેદ શર્ટમાં આપ્યા આકર્ષક પોઝ 

આ તસવીરો શેર કરતી વખતે મૌની રોયે કેપ્શન આપ્યું કે, ભયનો ભગવાન, પ્રકાશનો રાક્ષસ

 મૌની રોયના ઈન્સ્ટાગ્રામ પર 29.2 મિલિયન ફોલોઅર છે