મોનસુન Health Tips
ચોમાસાની સીઝનમાં રાખો હેલ્થનું ધ્યાન
ઠંડી વસ્તુઓ ખાવાથી બચો
આઇસક્રીમ-કોલ્ડ ડ્રિંક્સથી રહેજો દુર
બહારનું જમવાનું બનાવી શકે છે બીમાર
પાણીજન્ય બિમારીઓથી બચજો
હાઇજીનનું ખૂબ રાખજો ધ્યાન
ફળો-શાકભાજીને ખૂબ સારી રીતે ધોજો
મખાના ખાવાથી દુર થશે અનેક બિમારીઓ