ઘરની ટાઈલ્સને ચમકાવવા માટે પાણીમાં મિક્સ કરો આ વસ્તુઓ

એક ડોલ પાણીમાં એક કપ વિનેગર નાંખો ફ્લોર ચમકી ઉઠશે

બેકિંગ સોડા એક પ્રાકૃતિક ક્લિન્ઝર, ગંદા ડાઘ પણ હટાવી દેશે

એક બાલદી પાણીમાં અડધા લીંબુનો રસ ટાઈલ્સને નવા બનાવી દેશે

બે ચમચી મીઠું નાંખો, કીટાણુંઓ પણ દૂર થશે

અડધો કપ હાઈડ્રોજન પેરોક્સાઈડ એક ડોલમાં મિક્સ કરીને પોતા કરો

ડિશ સોપ એક સૌમ્ય ક્લિંઝર, ફ્લોર શાઈન કરવા લાગશે