ગરમીમાં નુકશાન પહોંચાડી શકે છે મિન્ટ ટી
કેટલાકને બારેમાસ ફેવરિટ હોય છે ફુદીનાવાળી ચા
વધુ પ્રમાણથી પાચનતંત્ર પર પડે છે ખરાબ અસર
કોઇને ફુદીનાની એલર્જી થઇ શકે છે
પ્રેગનન્સીમાં ટાળવી જોઇએ ફુદીનાવાળી ચા
ડાયાબિટીસના દર્દીઓ માપમાં કરે ફુદીનાનું સેવન
હાર્ટ બિટ પર અસર કરી શકે છે ફુદીના ટી
વર્કિંગ વુમન હેલ્ધી પ્રેગનન્સી માટે અપનાવે આ ટિપ્સ