ઠંડીના લીધે વધી ગયો છે માઈગ્રેન, તો રાખો આ વાતનું ધ્યાન

માઈગ્રેનમાં માથાના એક ભાગમાં ખૂબ દુખાવો થવા લાગે છે

માઈગ્રેનનો કોઈ ઠોસ ઈલાજ નથી, ઠંડીમાં વધે છે દુખાવો

માઈગ્રેન ટ્રિગર થાય ત્યારે શાંત જગ્યા પર, અંધારા અને પીસફુલ રૂમમાં સુઈ જાવ

ડાયેટનું રાખો ધ્યાન, કોઈ પણ સમયે ન જમો, શરીર હાઈડ્રેટેડ રાખો

આઠ કલાકની ઊંઘ લો, અપૂરતી ઊંઘ સમસ્યા વધારશે

સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખો, મેડિટેશન, યોગ, શ્વાસની એક્સર્સાઈઝને રૂટિન બનાવો

સમસ્યા વધી જાય તો ડોક્ટરનો સંપર્ક કરો