વેસેલીનથી પુરુષો પણ પોતાના સૌંદર્યને નિખાર આપી શકે છેઃ જાણો કેટલીક ટ્રિક્સ

વેસેલીન ચામડીને મોટે ભાગે હાઇડ્રેટ રાખે છે. તમે તેને તમારા હાથ, પગ અને ચહેરા પર લગાવી શકો છો,

 વેસેલીન કરચલી પડેલા અને ફાટેલા હોઠને ઠીક કરવામાં મદદ કરશે અને હોઠને મુલાયમ બનાવશે 

પુરુષો વેસેલીનનો ઉપયોગ દાઢીને શાઈની બનાવવા માટે કરી શકે છે.

વેસેલીનનો ઉપયોગ મેકઅપને વધુ ગ્લો અને શાઈની બનાવવા માટે પણ કરી શકાય છે

લીંબુ સાથે વેસેલિન મિક્સ કરો અને તમારા ચહેરા પર માસ્ક તરીકે લગાવો

વેસેલિનને ખાંડ અથવા મીઠું સાથે મિક્સ કરીને બોડી સ્ક્રબ બનાવો જે ત્વચાના સુંદર નિખાર આપશે