ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફરી યોજાઈ બેઠક  

ગીરના જંગલમાં એશિયાટિક સિંહોના ઝોનમાં રેસ્ક્યુ કરાયું

રેપિડ એક્શન અને પડી ગયેલા ઝાડ 9 ડિવિઝન અંતર્ગત કુલ 184 ટીમ બનાવાઈ

માલધારી લોકોના સ્થળાંતર માટે ગીરમાં 46 અને બરડામાં 45 સેફ શેલ્ટરની વ્યવસ્થા

કચ્છના અભ્યારણ્ય વિસ્તારમાં 13 ઓપરેશનલ ટીમો

સાધનો સહિત ખાસ 6 વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમ ખડેપગે

ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વન વિભાગે હાથ ધર્યું