મલાઈકા અરોરાનો નવો લુક

ફિટનેસમાં 50 વર્ષની ઉંમરે પણ ચર્ચામાં રહે છે મલાઈકા અરોરા

પોતાની ફિટનેસ માટે પણ સતત એક્ટિવ રહે મલાઈકા

હાલમાં ફરી એકવાર મલાઈકાએ કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ 

નવા બેબીકોર્ન શોર્ટ ડ્રેસમાં આપ્યા પોઝ

એકદમ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી મલાઈકા

તાજેતરમાં પોતાના શો 'મૂવિંગ ઇન વિથ મલાઇકા શો’ના કારણે પણ ચર્ચામાં છે