મલાઇકા અરોરા સફેદ ગાઉનમાં લાગી રહી છે ખૂબ જ  સુંદર

મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ  પર શેર કરી તસ્વીરો

સોશિયલ મીડિયા પર તસ્વીરો થઇ રહી છે વાઈરલ

મલાઇકાએ તેના કિલર લુકથી ચાહકો થઇ જાય છે દીવાના 

મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે ફોટા 

મલાઇકાના સોશિયલ મીડિયા પર કરોડોની છે  ફેન ફોલોઈંગ

મલાઇકા અરોરાએ સોશિયલ મીડિયા પર રહે છે હમેશા એક્ટીવ

ઇન્સ્ટાગ્રામ પર 17.3 મિલિયન ફોલોઅર છે 

મલાઇકા અરોરાએ Moving In With Malaika ટીવી શોમાં જોવા મળી હતી

મલાઇકાના લુકને જોઈને ચાહકો થઇ જાય છે હક્કાબક્કા