ફુલેલી, નરમ અને ટેસ્ટી રોટલી બનાવવા કરો એક કામ

12 કલાક રોટલીઓ ફ્રેશ રાખવી હોય તો રાખવું પડશે આ ધ્યાન

એક ટ્રિકની મદદથી તમે રોટલીઓ લાંબા સમય સુધી હેલ્ધી રાખી શકશો

લોટ બાંધવાના પાણીમાં નાખો બરફના ટુકડા, બરફના ઠંડા પાણીથી બાંધો લોટ

લોટ બાંધતી વખતે એક ચમચી દેશી ઘી પણ નાખી શકો

લોટ બાંધીને 20 મિનિટ રહેવા દો, પછી જ રોટલી કરો