પાન મોદક બનાવો એકદમ સરળ રીતથી, ગણેશજીને કરો પ્રસન્ન

પાન મોદક બનાવવા માટે પાંચ પાનના પત્તાને નાના ટુકડા કરી મિક્સરમાં દુધ સાથે ગ્રાઈન્ડ કરી દો

હવે એક વાસણમાં ટોપરાનું છીણ ઘીમાં લાલ થાય ત્યાં સુધી સાંતળો

ત્યારબાદ તેમાં સ્વાદઅનુસાર ખાંડ અને પાનની પ્યુરી નાંખો

હવે આ મિક્સરને થોડી વાર હલાવો, તેમાં ગ્રીન ફુડ કલર અને ગુલાબની પાંદડીઓ મિક્સ કરો

મોદકમાં ફિલિંગ કરવા માટે સુકુ ટોપરું, ગુલકંદ, ટુટી-ફ્રુટી અને દુધ મિક્સ કરો

હવે મિક્સરને હાથમાં લઈ તેમાં ફિલિંગ ભરો અને તેને મોદકનો આકાર આપો

માત્ર 10 મિનિટમાં આ મોદક તૈયાર થઈ જશે