આ રીતે બનાવો એવોકાડો મિલ્કશેક, જબરજસ્ત છે ફાયદા
એવોકાડોમાં છે વિટામીન કે, બી5, બી6, સી, ઇ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર
ડાયાબિટીસ, અલ્ઝાઇમર અને હાડકાની બીમારીથી રાખશે દુર
એવોકાડો મિલ્કશેક બનાવવા તેની છાલ ઉતારી અંદરથી ગોટલી બહાર કાઢી લો
એવોકાડોના ગરને મિક્સરમાં નાંખીને બ્લેન્ડ કરો
હવે તેમાં ખાંડ અને દુધ નાંખીને મિક્સર ચાલુ રાખો
સોફ્ટ ન થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. જો જરૂર લાગે તો વધુ ખાંડ નાંખી શકો છો
તૈયાર છે તમારુ એવોકાડો મિલ્કશેક
એક ગ્લાસમાં કાઢી સહેજ ઠંડુ કરી તેનુ સેવન કરો
એડીમાંથી દુઃખાવાથી પરેશાન હો તો અજમાવો આ રીત