કૂનો નેશનલ પાર્કની સફર બનાવો યાદગાર આ સંપૂર્ણ માહિતી સાથે
મધ્યપપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા છે ચિતા
થોડા મહિનાઓ પહેલા જ લાવવામાં આવ્યા છે ચિતા
ચિતા સિવાય અહી વરુ,શિયાળ,હરણ,નીલગાય,ચિંકારા,કાળિયાર પણ જોવા મળે છે
આ પાર્ક માં લુપ્ત થતા છોડ અને ઔષધિઓ પણ જોવા મળશે
કુનોમાં જંગલ સફારી દિવસમાં લગભગ બે વાર થાય છે
એકવાર સવારે 6 થી 9 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી
પ્રતિ વ્યક્તિ દીઢ આશરે 800 અને સર્વિસ ફી 30-40 રૂપિયા
આ પાર્કમાં હોમ સ્ટે પણ છે.જેનો ચાર્જ 2000 રૂપિયા છે.
વધુ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો