દાળમાંથી બનાવો દેશી ફેસ પેક, ચમકશે ચહેરો

બે અલગ અલગ દાળને મિક્સ કરીને તેનો ફેસપેક બનાવો

દાળના પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ  ત્વચાને સોફ્ટ બનાવશે

મસુર દાળ અને ચણા દાળની પેસ્ટમાં બે ચમચી દૂધ અને હળદર મિક્સ કરીને લગાવો

મગ દાળ અને મસૂર દાળની પેસ્ટમાં દહીં અને લીંબુનો રસ નાંખી 20 મિનિટ લગાવો

અડદ દાળ અને મગ દાળની પેસ્ટમાં બેસન અને ગુલાબજળ નાખી લગાવો

નેચરલ ફેસપેક ત્વચાનો ભેજ જાળવશે, ટેનિંગ દૂર કરશે, આંતરિક સફાઈ કરશે