મોરારજી દેસાઇએ સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કર્યું છે
મોરારજી દેસાઇએ જન્મદિવસ પર પણ બે વખત બજેટ રજૂ કર્યું હતું
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમએ પણ 9 વખત બજેટ રજૂ કર્યું છે
પૂર્વ રાષ્ટ્રપતિ અને નાણામંત્રી પ્રણવ મુખર્જીએ 9 વખત
બજેટ રજૂ કર્યું
યશવંત રાવ ચૌહાણએ
7 વખત બજેટ રજૂ કર્યું
સી ડી દેશમુખએ પણ 7 વખત બજેટ રજૂ કર્યું
યશવંત સિન્હાએ 7 વખત બજેટ રજૂ કર્યું
પૂર્વ પ્રધાનમંત્રી અને નાણામંત્રી મનમોહન સિંહએ 6 વખત બજેટ રજૂ કર્યું
ટી ટી કુષ્ણમાચારીએ 6 વખત બજેટ રજૂ કર્યું
આ પણ વાંચો