20 ઓવરમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બેટ્સમેનોની યાદી 

31 માર્ચથી આઈપીએલની 16મી સિઝનની શરુ થઈ રહી છે

જેમાં પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ આમને સામને જોવા મળશે

આ 5 બેટ્સમેનનોએ 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે 

1 એમ એસ ધોની 52 સિક્સર

2 પોલાર્ડ 33 સિક્સર 

3 રવિન્દ્ર જાડેજા 26 સિક્સર

4 હાર્દિક પંડ્યા 24 સિક્સર 

5 રોહિત શર્મા 23 સિક્સર