માલદીવ જવા માટે કઈ સિઝન best છે, ચાલો જાણીએ
માલદીવ શ્રીલંકાની દક્ષિણે હિંદ મહાસાગરમાં સ્થિત છે
માલદીવ ચારે સાઈડથી સમુદ્રથી ઘેરાયેલા છે
માલદીવ વિશ્વના સૌથી સુંદર દેશોમાંથી એક ગણાય છે
દેશ લગભગ 1,192 એટોલ્સનો બનેલો છે
માલદીવની મુલાકાત લેવા માટે એપ્રિલથી ઓક્ટોબર શ્રેષ્ઠ મહિનો
એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે માલદીવનું તાપમાન 20 થી 30 ડિગ્રી
આ સિઝનમાં ફ્લાઈટ્સ અને હોટલ પર પણ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ
પ્રખ્યાત ક્રિકેટર સુરેશ નવી રેસ્ટોરન્ટનું ઉદઘાટન કર્યું