જાણો કેમ તરબૂચને ફ્રિજમાં ન રાખવું જોઈએ
ઉનાળાના આગમન સાથે જ તરબૂચની માગ પણ વધી જાય છે
પરંતુ શું તમે જાણો છો કે નિષ્ણાંતો ફ્રિજમાં રાખેલું તરબૂચ ખાવાની ના પાડે છે
તરબૂચમાં રહેલ સાઈટુલિન નાઈટ્રિક એમિનો એસિડ છે નાઈટ્રિક ઓક્સાઈડ ઉત્પન્ન કરે છે જે બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે
તરબૂચમાં કેલરી ઓછી હોવાથી, ડાયટ કરતા લોકો માટે પણ ફાયદાકારક છે
તરબૂચને ફ્રિજમા રાખવાથી તેના પોષકતત્વોમાં ઘટાડો થાય છે
જો તમે સંપૂર્ણ પોષકતત્વો મેળવવા ઈચ્છો છો તો ઠંડુ તરબૂચ ખાવાનું ટાળો
જો તમે સંપૂર્ણ પોષકતત્વો મેળવવા ઈચ્છો છો તો ઠંડુ તરબૂચ ખાવાનું ટાળો
વધુ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો