કંસનો મહેલ, સાંદિપની આશ્રમ..જન્માષ્ટમી વખતે કાન્હાની યાદ અપાવશે આ તસવીરો

1643 ઈસવીનું આ ચિત્ર કૃષ્ણ લીલાનું વર્ણન કરે છે. ધ્યાનથી જુઓ તો સમજાશે. આ તસવીર પશ્ચિમ બંગાળના બિષ્ણુપુરના શ્યામરાય મંદિરની છે.

આ તે સ્થાન છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. મથુરાની આ તસવીર 1949ની છે.

 મંદિરનો આ ભાગ 12મી સદીનો છે. કર્ણાટકમાં હલેબીડુ પર હોયસલા વંશનું શાસન હતું. તે ભારતીય સંગ્રહાલય, કોલકાતામાં રાખવામાં આવેલ છે.

આ તસવીર ગુરુ સાંદીપનિ આશ્રમ ઉજ્જૈન (MP)ની છે. અહીં જ કૃષ્ણ, બલરામ અને સુદામા ગુરુ સાંદીપનિ પાસે ભણવા ગયા હતા.

1949માં આ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. તે સમયે દેશને આઝાદી મળ્યાને માત્ર બે વર્ષ જ થયા હતા.