લસ્ટ સ્ટોરીઝ 2 પ્રમોશન માટે જોવા મળી કોંકણા સેન શર્મા

લસ્ટ સ્ટોરીઝ 2 સેગમેન્ટની વ્યાપક પ્રશંસા કરવામાં આવી

લસ્ટ સ્ટોરીઝ 2ની સાચી કહાની પર નિર્ભર 

કોંકણાએ  જણાવ્યુ કે 'મારી દોસ્ત હતી જે બાઈ સાથે સંબંધ બનાવવા...'

'લસ્ટ સ્ટોરીઝ 2'માં કોંકણાની શોર્ટ ફિલ્મ 'ધ મિરર' માટે ખૂબ જ ચર્ચામાં 

ધ મિરરમાં તિલોત્તમા શોમ અને અમૃતા સુભાષ મુખ્ય ભૂમિકામાં