જાણો કોણ છે આ દુનિયાની સૌથી હોટ વૈજ્ઞાનિક
સોશિયલ મીડિયા પર Rosiek Moore ના ફોટા થઇ રહ્યા છે વાઈરલ
Rosiek Moore નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સુંદરતા અને હોટનેશ થી ભરેલું છે
Rosiek Moore તમને નવાઈ લાગશે તે કોઈ મોડલ નથી
Rosiek Moore એ મોડલ નહી પણ જિયો સાઇન્ટીસ્ટ છે
તે ફલોરિડાના બીચ વોટર રિસોર્સ મેનેજમેન્ટ ટીમનો ભાગ છે
Rosiek Moore ને લોકો સૌથી સુંદર વૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે
તે હમેશા સોશિયલ મીડિયા તેના ફોટા શેર કરતી રહે છે
વધુ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો