જાણો : આંખ આવે ત્યારે શું કરવું?
આંખોને દિવસમાં બે વાર ઠંડા પાણીથી ધોઈ લો
સ્વચ્છતા જાળવો, જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે ચશ્મા પહેરો
આંખોના નિષ્ણાત દ્વારા કહેવામાં આવેલાં જ ટીપા નાખો
તમારો ટુવાલ અને કપડાં કોઈની સાથે શેર કરશો નહીં
ચેપગ્રસ્ત લોકોને શાળા, કોલેજ કે ઓફિસમાંથી રજા લેવા વિનંતી કરો
ઓવરટાઇમ કરવો પડી શકે છે ભારે, જાણો નુકસાન