જાણો સાચો મિત્ર કોને કહેવાય
મિત્રતા એટલે વાત વિનાની વાતો અને નાત વગરનો નાતો
મિત્રતા એટલે કુંડળી મેળવ્યા વગર આજીવન રહેતો સબંધ
ખાલી તસવીરમાં જ નહિ સાહેબ તકલીફમાં સાથે ઉભા રહે એ સાચો મિત્ર
એક સાચો મિત્ર એટલે ખિસ્સામાં બચેલો છેલ્લો સિક્કો
ડાયટમાં આ વસ્તુઓ લેવાથી વાળ બનશે સુંદર