હેલ્ધી સમજીને વધારે પડતું આદુ ખાતા પહેલા જાણી લો નુકશાન
ઔષધીય ગુણોના કારણે આદુ આરોગ્ય માટે ફાયદાકારક, ઈમ્યુનિટી કરે છે બૂસ્ટ
અમુક હેલ્થ કન્ડીશનમાં આદુથી દૂર રહેજો
હાર્ટબીટને અનિયંત્રિત કરી શકે છે આદુ, હાર્ટનો પ્રોબલેમ હોય તો રહો દૂર
ડાયાબિટીસમાં આદુ ઓછુ લો, બ્લડ શુગર લેવલ ઘટાડી શકે છે
લૉ બ્લડ પ્રેશરની ફરિયાદ રહેતી હોય તો આદુથી દૂર રહો, બ્લડ પાતળું થઈ શકે
કાચા આદુથી પેટમાં ગેસ થઈ શકે છે, આદુની તાસીર ગરમ હોય છે
આદુમા રહેલું કમ્પાઉન્ડ શરીરમાં એસિડ લેવલને વધારે છે, છાતીમાં બળતરાનો અહેસાસ થાય છે
ફોરએવર યંગ રહેવા માટે આહારમાં સામેલ કરો આ વિટામીન્સ