કરવા ચોથના વ્રતના ઉત્તમ મુહૂર્ત જાણો, આ રીતે થાવ તૈયાર

રાતે ચંદ્રદ્રશન  અને તેને અર્ઘ્ય આપ્યા બાદ વ્રત ખોલવામાં આવે છે

રાતે ચંદ્રદ્રશન  અને તેને અર્ઘ્ય આપ્યા બાદ વ્રત ખોલવામાં આવે છે

કરવાચોથનો 31 ઓક્ટોબરે રાતે 9.09 વાગ્યે પ્રારંભ થશે અને 1 નવેમ્બર રાતે 9.09 વાગ્યા સુધી રહેશે

કરવા ચોથની પૂજાનું મુહૂર્ત 1 નવેમ્બરે સાંજે 5.36 વાગ્યાથી 6.54 સુધી રહેશે

કરવા ચોથના દિવસે તમે ઇચ્છો તો લેંઘા ચોલી કે સાજી પહેરી શકો છો

લુકને ઇન્હેન્સ કરવા જ્વેલરી સાથે લાઇટ મેકઅપ પણ કરો, ટેમ્પલ જ્વેલરી કે કુંદન જ્વેલરી સારી લાગશે