એક SMS થી જાણો પાન આધાર લિંક સ્ટેટસ

તમારે હવે પાન આધાર લિંક સ્ટેટસ જાણવા માટે કરો હવે માત્ર એક SMS તેથી જાણી શકાય કે તમારું આધાર પાન સાથે લિંક છે કે નહી

પાન આધાર સાથે લિંક નહી હોય તો 1 એપ્રિલ 2023 પછી કામ કરશે નહી

જેથી બેંકમાં વધુ રકમ જમા કરાવવા,ઉપાડવા,LIC પોલિસી ખરીદવા વગેરે જેવા કામ કરી શક્શો નહી

જાણો સ્ટેપ 

Arrow

સ્ટેપ 1 : એક SMS ટાઈપ કરો-UIDPAN લખો અને પછી સ્પેસ આપો

સ્ટેપ 2 : સ્પેસ બાદ 12 આંકડાનો આધાર નંબર લખો

સ્ટેપ 3 : ત્યાર બાદ સ્પેસ આપીને 10 અંકનો PAN નંબર દાખલ કરો

SMS કઈક આ રીતે દેખાશે - UIDPAN 12 અંકનો આધાર નંબર 10 અંકનો પાન AEKAUN નંબર

સ્ટેપ 5 : થોડો સમય રાહ જુઓ.જો તમારું આધાર PAN સાથે લિંક છે,તો તમને એક મેસેજ મળશે કે તમારું PAN આધાર સાથે લિંક છે.

બસ પછી આ સ્ટેપ થી તમે પાન આધાર સાથે લિંક છે કે નહી તે જાણો.અને ન કર્યું હોય તો લિંક કરી લો.