દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ,જાણો

સ્ત્રી અને પુરુષ બંનેની રોટલી ખાવાની સંખ્યામાં ફરક  

રોટલી ભારતીય ભોજનની પ્લેટનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ગણાય 

હેલ્થ એક્સપર્ટના મતે મહિલાઓએ સવારે બે રોટલી અને સાંજે બે રોટલી ખાવી જોઈએ 

પુરુષોને સવાર-સાંજ ત્રણ રોટલી ખાઈ શકે

રોટલી ખૂબ જ ફાયદાકારક છે