જાણો IPLમાં સૌથી વધારે મેડન ઓવર ફેંકનાર ટોપ-5 બોલર્સ વિશે

પ્રવીણ કુમાર

14 મેડન ઓવર્સ કુલ મેચ 119

ભુવનેશ્વર કુમાર

11 મેડન ઓવર્સ કુલ મેચ 146 

ઈરફાન પઠાન 

10 મેડન ઓવર્સ કુલ મેચ 106

લસિથ મલિંગા 

8 મેડન ઓવર્સ કુલ મેચ 122

જસપ્રીત બુમરાહ

8 મેડન ઓવર્સ કુલ મેચ 120