અમિતાભ બચ્ચનની પૌત્રીએ તાજેતરમાં જ થાઈલેન્ડમાં માણ્યું વેકેશન 

બોલિવુડ અભિનેતાઓ સાથે તેમના બાળકો પણ ચર્ચામાં રહે છે

સુહાના હોય કે ન્યાસા, અબરામ હોય કે નવ્યા આ બધા સ્ટાર સોશિયલ મિડીયા છવાયેલા રહે છે

આ સ્ટાર કિડ્સના કોઈપણ ફોટો સામે આવતા જ તે વાઈરલ થઈ જાય છે

થોડા સમય પહેલા ન્યાસા દેવગનની પાર્ટીના ફોટો વાઈરલ થયા હતાં

તાજેતરમાં જ અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાની ફોટો વાઈરલ થઈ રહી છે

નવ્યાની આ ફોટો થાઈલેન્ડની છે. જેમાં તે 'ધ આર્ચિજ' મૂવી કે એક્ટર વેદાંગ રૈનાલ અને અનન્યા પાંડે સાથે જોવા મળી

ફોટોમાં આ ત્રણેય સ્ટાર કિડ્સ યાચના ડેક પર બેઠેલા જોવા મળે છે

નવ્યાએ પફ સ્લીવવાલા યલો ટોપ અને વ્હાઈટ શોર્ટસમાં ગ્લેમરસ લુકમાં જોવા મળે છે

વેદાંગ રૈનાલ વાઈટ શર્ટ અને ડેનિમ શોર્ટસમાં જોવા મળે છે

અનન્યા પાંડે ગ્રીન કલરની ડિઝાઈનર બિકીની સાથે વાઈટ પઝામાં જોવા મળે છે