ફરહાન અખ્તર આજે 49મો જન્મદિવસ મનાવી રહ્યો છે

શિબાની અને ફરહાનની મુલાકાત એક રીયાલિટી શો આઇ કેન ડુ ધેટના સેટ પર થઈ હતી

આ શોમાં શિબાની કંટેસ્ટેંટ હતી. જ્યારે ફરહાન શોનો નિર્માતા હતો

આ શો દરમિયાન બંન્નેમાં મિત્રતા થઈ અને આ મિત્રતા પછી પ્રેમમાં પરિણમી

શિબાની સાથે અફેરની વાતો થતા પહેલા તો ફરહાને તેને માત્ર અફવા ગણાવી

જો કે પાછળથી તેમણે તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા હતા

સૌપ્રથમ દિપીકા-રણવીર ના લગ્નમાં ફરહાન- શિબાની કપલ તરીકે દેખાયા હતા