દિવાળીમાં રાખો ખુદને ફિટ, ધ્યાન નહિ રાખો તો બગડશે મજા

ફેસ્ટિવલ સીઝનમાં ફક્ત નાસ્તા કરીને પેટ ન ભરો, તમારા જમવાનો ટાઈમ ફિક્સ કરો

આખો દિવસ નહીં ખાઈને રાતે ખાશો તો થશે પેટની સમસ્યાઓ

કોશિશ કરો કે સંતુલિત આહાર ખાઈ શકો, એનર્જી જળવાઈ રહે તે માટે યોગ્ય ડાયેટ જરૂરી

બેક કરેલા સમોસા કે ફ્રુટ સલાડ જેવી વસ્તુઓ ખાઈ શકો છો

પોષકતત્વોથી ભરેલું સ્નેક્સ જ પસંદ કરો, સ્નેક્સમાં ડ્રાયફ્રુટ્સ ખાઈ શકો

મીઠાઈ ખાવામાં બેલેન્સ જાળવો, પોર્શન કન્ટોલ માટે ટેકનીક અપનાવો