લાઇફ પાર્ટનર પસંદ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન
લગ્ન એ જીવનનો સૌથી મહત્ત્વનો અને મુશ્કેલ નિર્ણય હોય છે
લાઇફ પાર્ટનરની પસંદગી ધ્યાન રાખીને કરવી
જો લાઇફ પાર્ટનર યોગ્ય નહીં હોય તો નાની નાની વાતોમાં થશે લડાઇ ઝઘડા
જો લાઇફ પાર્ટનર યોગ્ય હશે તો મોટી તકલીફો પણ લાગશે નાની
પાર્ટનરની પસંદગીમાં કોઇ ઉતાવળ ન કરો, આરામથી સમય આપો પછી નિર્ણય લો
લગ્ન પહેલા પાર્ટનરને બને તેટલુ મળો, વાતો કરીને તેને જાણવાની કોશિશ કરો
બે વ્યક્તિઓ નહીં, બે પરિવારોનું મિલન કહેવાતા લગ્નમાં ફેમિલિની એડવાઇઝ પણ લો
કોઇના દેખાવ પર ન જાવ, દિલ અને સ્વભાવ પર વધુ ધ્યાન આપો
ઇમ્યુનિટી વધારવા ફોલો કરો આ ટિપ્સ