ભાઇને રાખડી બાંધતી વખતે થાળીમાં અચૂક રાખજો આ વસ્તુઓ
રાખડી છે બહેન ભાઇના પ્રેમનું પ્રતિક, રાખડી બાંધતા પહેલા આરતી ઉતારવી શુભ
રાખડીની થાળીને સજાવીને રાખવાથી ભાઇને સુખી જીવન અને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે
પૂજાની થાળીમાં સૌથી પહેલા મૂકો રાખડી, પહેલી રાખડી ભગવાનને આપો
કંકુને થાળીમાં રાખજો, ભાઇના કપાળે લગાવવાથી મળશે ગ્રહદોષથી છુટકારો
દરેક શુભ અવસરે ઉપયોગમાં લેવાતા ચોખાને થાળીમાં રાખવાનું ન ભૂલો, ભાઇને કરો તિલક
રક્ષાબંધનના શુભ અવસરે થાળીમાં દીપક રાખી ભાઇની આરતી ઉતારો
થાળીમાં જરૂર મુકજો મીઠાઇ, ભાઇનું મોં કરાવો મીઠુ, સંબંધોમાં જળવાશે મીઠાસ
તમારી એક સિગારેટમાં છે આટલા કેમિકલ જેનો ઉપયોગ જાણી તમે થઈ જશો ચકિત