હોળી રમતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
હોળી રમતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
હોળીને રંગોનો તહેવાર કહેવામાં આવે છે
શું ન કરવું જોઈએ ?
હોળીમાં પાણીના ફુગ્ગાને આંખ, કાન તેમજ ચહેરા પર સીધા ફેકવા નહી
બાળકોને કાદવ, ઈંડા અને ગટરના ગંદા દુષિત પાણીથી રમતા અટકાવવા
ભાંગ કે નશાયુક્ત પીણાના સેવન બાદ ડ્રાઈવિંગ કરવાનુ ટાળવું
જે-તે જગ્યાએ ભીના રસ્તા છે તે જગ્યાએ દોડવાનું ટાળવું
તેમજ ભીના કપડા કે શરીરે કોઈપણ ઇલેક્ટ્રિક ઉપકરણો અડકશો નહીં
ખુલ્લો
અને ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું
વધુ વાંચવા અહીં ક્લિક કરો