ગ્રેવીમાં દહીં નાખતી વખતે આ બાબતોનું રાખજો ધ્યાન

ક્યારેક દહીં ફાટી જાય છે અને ગ્રેવી બગાડી દે છે

નાની વાતોનું ધ્યાન રાખશો તો જ જમવાનું ટેસ્ટી અને પરફેક્ટ બનશે

ગ્રેવીમાં નાખતા પહેલા બાઉલમાં કાઢીને ફેંટી લો અને ક્રીમી ટેક્સચર બનાવો, તો તે ફાટશે નહિ

ગ્રેવીમાં દહીં નાંખતી વખતે ગેસની ફ્લેમને બંધ કરો અથવા તેને નોર્મલ ટેમ્પરેચર પર આવવા દો

ગ્રેવીમાં દહીં નાંખીને તેને હલાવતા રહો, જેથી તે ગ્રેવીમાં સંપૂર્ણ રીતે મિક્સ થઈ જાય

ગ્રેવીમાં દહીં નાખ્યા બાદ મીઠું નાંખો, મીઠાના કારણે દહીં ફાટી શકે છે