ઘરમાં ખાસ રાખો આ લક્કી વસ્તુઓ, વધશે સુખ-સમૃદ્ધિ

જેડ પ્લાન્ટ પોઝિટીવિટી આપશે, સુખ-સમૃદ્ધિમાં વધારો કરશે

ચીની સિક્કા લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો

ફિશ એક્વેરિયમ ઘરની ગરીબાઈ દૂર કરશે

ઘરમાં કાચબો રાખવો શુભ, ઘરની ઉત્તર દિશામાં પાણીના વાસણમાં કાચબો રાખો

લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવો શુભ, ઘરની સમૃદ્ધિ જળવાશે, પ્રવેશતા જ દેખાય તેમ રાખો