આ વસ્તુઓને સાફ કરવા માટે રાખો તડકામાં, સાબુ-ડિટરજન્ટ કરતા પણ બેસ્ટ રિઝલ્ટ
સફાઇનું નામ આવે તો દરેકને ડિટરજન્ટ યાદ આવે
કેટલાક ક્લીનિંગ હેક્સ જાણશો તો સસ્તી પડશે સાફસફાઇ
વુડન કટિંગ બોર્ડને થોડી વાર તડકામાં રાખવાથી તે બેક્ટેરિયા ફ્રી થશે
ડસ્ટબિનને તડકામાં રાખશો તો સહેજ પણ વાસ નહીં આવે
જિન્સ વારંવાર ધોશો તો ખરાબ થશે, તડકામાં ઊંઘુ કરીને લટકાવી દો, ફ્રેશ રહેશે
સાઇઝમાં મોટી હોય તેવી કારપેટને વારંવાર ન ધોઇ શકાય, તેને તડકામાં રાખી દો
બ્લેન્કેટને તડકામાં એકાદ-બે દિવસ રાખશો તો વાસ સાથે બેક્ટેરિયા પણ ગાયબ થશે
આઇ ફ્લૂથી અજમાવો આ ઉપાય