સખત ગરમીમાં પણ સ્કિન રાખો સુંદર અને હાઈડ્રેટેડ
ઉનાળામાં પરસેવો, ધૂળ-માટી, પોલ્યુશન સ્કિનને ખરાબ કરે છે
મધ અને ગુલાબજળ મિક્સ કરીને સ્કિન પર લગાવો
15થી 20 મિનિટ બાદ ચહેરો ઠંડા પાણીથી ધુઓ, પછી ફેસ સીરમ લગાવો
એલોવેરા જેલ લગાવો, તેમાં વિટામીન ઈની કેપ્સૂલ ઉમેરી શકો છો
દિવસમાં બે લિટર કે તેથી વધુ પાણી પીશો તો સ્કીન હાઈડ્રેટેડ રહેશે
પાણીથી ભરપૂર ફ્રુટ્સ ખાવ, ગળ્યા ફ્રુટ્સ વધુ ન ખાવ
ભીંડાનું પાણી પીવાના આ ફાયદા જાણો, અનેક બીમારી ભાગશે