કરણ દેઓલ અને તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય આ તારીખે લગ્ન કરશે 

અભિનેતા કરણ દેઓલ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરશે

તેમણે ફેબ્રુઆરીમાં દાદા-દાદી ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની વર્ષગાંઠ પર સગાઈ કરી હતી

 દંપતી 6 વર્ષથી સાથે છે અને બાળપણના મિત્રો છે

દ્રિષા આચાર્ય ફિલ્મ નિર્માતા બિમલ રોયની પૌત્રી છે

 કરણ દેઓલ પલ પલ દિલ કે પાસથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

દ્રિશા દુબઈમાં રહી એક ટ્રાવેલ એજન્સીમાં મેનેજર તરીકે કામ કરે છે

વેલેન્ટાઈન ડેના દુબઈમાં એક રહસ્યમય મહિલા સાથે ફોટો હતો, જે દ્રિશા હતી

 આગામી સમયમાં  કરણ દેઓલ અપને 2માં જોવા મળશે