ખૂબ અમીર ઘરની છે કપિલની વાઈફ, પ્રેમ વચ્ચે સ્ટેટસને ક્યારે ન આવવા દીધુ
કપિલ શર્મા અને તેમની પત્ની ગિન્ની ચતરથની જોડીને ફેન્સ ખૂબ પસંદ કરે છે
બંન્નેના બે બાળકો છે અને બંને આજે ખુશહાલ પરિવાર તરીકે જીવન પસાર કરી રહ્યા છે
પરંતુ શું તમે આ બંન્નેની ફિલ્મી લવ સ્ટોરી વિશે જાણો છો ?
ગિન્ની અમીર ઘરની દીકરી હતી અને કપિલની આર્થિક સ્થિતી ત્યારે સારી ન હતી
તેમ છતા બંન્ને વચ્ચે સ્ટેટસને લઈને કોઈ ડિફરન્સ ક્યારે નથી આવ્યો
કપિલ ગિન્નીની ખૂબ રિસ્પેક્ટ કરે છે કારણ કે તેણે કપિલને ત્યારે પણ પસંદ કર્યો જ્યારે તેની પાસે કંઈ ન હતુ
ગિન્ની કપિલના સારા અને ખરાબ બંન્ને સમયમાં સાથે રહી છે
કપિલે પણ મહેનત કરી પોતાનું સ્ટેટસ બનાવીને ગિન્નીને પત્ની બનાવી
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો