જ્હાન્વીનો ડીપનેક સિલ્વર અવતાર વાયરલ

જાનવી કપૂર તેના સ્ટાઇલિશ લુકને કારણે અવારનવાર લાઈમ લાઈટમાં રહે છે

ઈન્ટરનેટ પર લોકોને જ્હાન્વી કપૂરનો સ્ટાઈલિશ અને ગ્લેમરસ અંદાજ વાઈયલ 

એક્ટ્રેસે પોતાનો ગ્લેમરસ લુક ઈન્સ્ટાગ્રામ કર્યો શેર 

સિલ્વર બોડી કોન ગાઉન પહેરીને એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી 

ફોટોઝમાં એક્ટ્રેસ સિલ્વર ડીપ નેક ગાઉન પહેરેલી જોવા મળી

જાન્હવી કપૂર “એનટીઆર ૩૦માં જોવા મળશે.

ફિલ્મમાં તે જુનિયર એનટીઆરની સામે જોવા મળશે

ફિલ્મમાં એક્ટ્રેસ વરુણ ધવન સાથે જોવા મળશે

 21 જુલાઈએ એક્ટ્રેસની ફિલ્મ બવાલ રીલિઝ થશે