આ સિંગરને ડેટ કરી રહી છે જાહ્નવીની બહેન ખુશી કપૂર?

પંજાબી ગાયક એપી ધિલ્લોને તેમના નવા ગીતોમાં ખુશી કપૂરના નામનો ઉલ્લેખ કરીને ઈન્ટરનેટને ખળભળાટ મચાવી દીધો

એપીએ ગીત ગાયું કે 'જો હસે તન લગે તુ ખુશી કપૂર

શું બ્રાઉન મુંડે સિંગર એપી ધિલ્લોનને કરી રહી છે ડેટ

સોશિયલ મીડિયા પર બંનેના અફેરના સમાચારોએ પક્ડયું જોર

એપી ધિલ્લોએ પંજાબી સિંગર છે

અમૃતપાલ સિંહ ઢીલ્લોન જેને એપી ઢીલ્લોન તરીકે પણ ઓળખવામાં આવે છે