શિયાળામાં ગોળનું સેવન ખાસ, સાથે આ પણ..
ઠંડી શરૂ થતા ગોળનો ઉપયોગ વધી જાય છે
શરીરને ગરમ રાખવા ગોળ સાથે ઘી લો
શરદી-ખાંસીથી બચવા ગોળ અને તુલસીના પાન લો
મેટાબોલિઝમ સુધારવા ગોળ સાથે મધનું સેવન
આદુની તાસીર ગરમ, ગોળ અને આદુના સેવનથી કફ થશે દૂર
છાતીમાં જામેલો કફ પણ દુર કરશે ગોળ અને હળદર
આંબળા સાથે ગોળ ખાવાથી રહેશો હેલ્ધી
શિયાળામાં કેમ વધુ ખાવા જોઈએ બાજરીના રોટલા?