પ્રોટીન માટે નથી જરૂરી નોનવેજ ખાવુ
આ છે બેસ્ટ વેજ પ્રોટીન ફુડ
સ્કીન, હેર, હાડકા માટે જરૂરી છે પ્રોટીન
દુધ છે સુપર ફુડ, તેમાં છે તમામ પોષકતત્વો
રોજ નિયમિત પીવો બે ગ્લાસ દુધ
સોયાબીન છે પ્રોટીનનો સારો સોર્સ
દાળ અને રાજમા પ્રોટીનના પાવરહાઉસ
ચણાને કરો રેગ્યુલર ડાયટમાં સામેલ
ખાવાની મીઠી વસ્તુઓથી વધી શકે છે કેન્સરનો ખતરો