માઇગ્રેનની તકલીફ હોય તો આ વસ્તુઓથી અંતર રાખવુ સારુ

માઇગ્રેનનો દુખાવો તકલીફ દાયક હોય છે, તેનું કારણ ખાસ પ્રકારના ફુડ હોઇ શકે

ચા હોય કે કોફી વધુ માત્રામાં પીવા નુકશાનકારક, ઓછા કરવાની કોશિશ કરો

શરીરમાં શુગરનું પ્રમાણ વધે તો માઇગ્રેન ટ્રિગર થઇ શકે, મીઠાસ માટે ખજૂર કે મધ લો

રાજમા અને છોલેમાં લેક્ટિંસની માત્રા વધુ, વધી શકે માઇગ્રેનની સમસ્યા

અથાણા કે ફર્મેન્ટેડ ફૂડમાં હોય છે હિસ્ટામાઇનની વધુ માત્રા, તેને અવોઇડ કરો

આઇસક્રીમ, ફ્રોઝન ફૂડ, ઠંડા પીણા કે સોડા પીવાથી સમસ્યા થઇ શકે

પાણી પીવાના બદલે આલ્કોહોલ, સોડા કે ચા પીશો તો ડિહાઇડ્રેશનના કારણે માઇગ્રેન વધશે